SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ગણિત કોયડા બાકી ૧૬ રહ્યા. ત્રીજા દેશમાં ૧૬૪= ૮ + ૨ = ૧૦ નોકરીએ રા. બાકી ૬ રહ્યા. ચોથા દેશમાં ૬૪૩ = ૩ + ૨ = ૫ નોકરીએ રહ્યા અને ૧ વધ્યો તે પાંચમા મુલકમાં ચાલ્યો ગયો. ૯૯) માત્ર ૨000 રૂપિયા. આંકડા માંડો એટલે ખબર પડશે. વિધવાને 5 રૂપિયા મળે છે. હવે દરેક પુત્રીને બમણા પૈસા મળે છે, એટલે ૨ = રૂપિયા મળે છે અને તેમની સંખ્યા ત્રણની છે, એટલે ૬ - રૂપિયા મળે છે. હવે પુત્રને દરેક પુત્રી કરતાં ત્રણ ગણા મળે છે, એટલે ૬ માં મળે છે અને તેમની સંખ્યા ચારની છે, એટલે કુલ ૨૪ ન મળે છે. આ રીતે ૧ આ + ૬ = + ૨૪ ૩ = ૩૧ ૩ ની સામે રૂ. ૬૨૦૦૦ છે, એટલે ૧ = = ૨000 થયા. તેની તાલિકા નીચે પ્રમાણે થશે? વિધવા * ૨૦૦૦ રૂ. પુત્રીઓ ૩ ૪ ૪000 = ૧૨,000 રૂ. પુત્રો ૪ x ૧૨૦૦૦ = ૪૮,૦૦૦ રૂ. કુલ ૬૨,૦૦૦ રૂ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy