SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૧૦૪) ૦. શૂન્યથી ગુણતાં શૂન્ય જ જવાબ આવે. છતાં ઘણા માણસો આ ગુણાકારનો શરૂઆતથી પ્રારંભ કરીને ૯ સુધી આવશે. પછી જ તેમને શૂન્યની કલ્પના આવશે. (૧૦૫) ૭પ પૈસા. ૦ – ૭૫ પૈસાનાં ફૂમતાં ૬ – ૭૫ ટોપી રૂ. ૭ = ૫૦ પૈસા કુલ કિંમત. (૧૦) ૧૦૮. એ વર્ગમાં બાંકડાની કુલ ૯ હારો છે, કારણ કે પહેલેથી ગણીએ તો ત્રીજી હાર આવે છે, તે છેલ્લેથી ગણતાં સાતમી હાર આવે છે. તે આ પ્રમાણે પહેલી બીજી ત્રીજી સાતમી છઠ્ઠી પાંચમી ચોથી ત્રીજી બીજી પહેલી - For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy