________________
૫૪
ગધેડાં વિગેરે છે, કાઇને પગમાં એ ખરી(ફાટ) હાય, તે ગાય ભેંસ વિગેરે છે, ગ’ડીપદ હાથી ગંડક (ગેડા) વિગેરે છે, તથા મોટા નખવાળાં જે સિંહ વાઘ વિગેરે છે, તેમને નરના પ્રમાણમાં બીજ હાય, તથા માદાના ગર્ભસ્થાનમાં જેવા અવકાશ (જગ્યા) હાય તે પ્રમાણમાં નર માદાના પૂર્વ કર્મના સબંધે સચાગ થવાથી તે જીવા તેમાં ઉપન્ન થાય છે, તે એ પ્રકારે એજસ અને લેામાહારવડે અંદરના ભીના રૂધિર તથા વીર્યના કસને ચૂસે છે, અને બધી પર્યાપ્તિ પુરી કરીને નર માદા કે નપુંસકપણે શરીર વિગેરે તૈયાર કરે છે, બહાર જન્મ લીધા પછી માતાનું દૂધ પીએ છે, પછી વધીને મેટાં થતાં જે જેના ખારાક હાય તે પ્રમાણે વનસ્પતિ કે ત્રસ પ્રાણી કે સ્થાવર પદાર્થને ખાય છે, તે આહાર કરીને તે ખાધેલા પુદગળાને પેાતાના રૂપે પરિમાવે છે, તથા તે ચાપગાં થલચર પાંચદ્રી તિર્યંચ ચેાનિયા જીવાના એક પુરથી નખવાળાં પ્રાણીઓના આકાર રંગ ગંધ સ્પર્શ રૂપ જુદાં જુદાં થાય છે, (તેમાંના ઘણાને આપણે નજરે પણ જોઈ એ છીએ, ) આ બધું તેમના પૂર્વ કર્મોથી થાય છે એમ જાણવું,
अहावरं पुरखायं णाणाविहाणं उरपरिसप्प पंचिदिय तिरिक्खजोणियाणं, तंजहा अहीणं अयगराणं आसालियाणं महोरगाणं, ते
थलयर
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org