________________
પ
सिं चणं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिस जाव एत्थणं मेहुणे एवं तं चैव, नाणत्तं अंडं वेगइया जणयंति, पोयं वेगइया जणयंति से अंडे उब्भिजमाणे इत्थि वेगइया जणयंति पुरिसंपि, णपुंसगंपि, ते जीवा डहरा समाणा वाउकायमाहारेति, आणुपुवेणं वुढ्ढा वणस्सइकार्यं तस्थावरपाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेऽवियणं तेसिं पापाविहाणं उरपरिसप्पथलयरपंचिंदिय तिरिक्ख० अहीणं जाव महोरगाणं सरीरा गाणा वण्णा णाणा गंधा जावमक्खायं ॥
હવે પરિસર્પનું કહે છે, જેએ છાતીડે ચાલે તેવા જીવે. ઉર પરિસર્પે છે, તેમાં સાપ અજગર આશાલિક મહેારગ (ઘણા મેટા સાપ) પણ માતા પિતાના સંચાગથી પૂર્વકર્મના સબંધથી તે જીવે ત્યાં સન્ન થાય છે, કેટલાક ઈંડાં મુકે કેટલાકને બચ્ચાં જન્મે છે, તે જન્મ્યા પછી માતાની ગરમી તથા વાયુ ને શેાધે છે, સા સાની જાતિ પ્રમાણે આહાર મળતાં દૂધથી જેમ બચ્ચાં મોટાં થાય તેમ તે ઈંડાંમાં વધે છે, ખાકી બધું સુગમ છે, તે પૂ માફક જાણવું કે આહાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org