________________
પ૦
રસનાં શરીરે બને છે, વળી તે માતાના ઉદરમાં રહ્યા ત્યારથી બહાર નીકળ્યા પછી જીવે ત્યાં સુધી સંબંધમાં આવનારા શરીરેનાં પુદગળોને આહાર કરે છે, આ પ્રમાણે જિનેશ્વરે કહેલું છે, ગર્ભમાં જન્મનાર મનુષ્યનું કહીને હવે સંમૂછન જીનું વર્ણન કરવું જોઈએ, તેમને અનુક્રમે આગળ જતાં કહેશે, વચમાં તિર્યંચનું કહે છે, તેમાં જળચર જીવોનું પ્રથમ કહે છે,
अहावरं पुरक्खायं णाणाविहाणं जलचराणं पंचिंदियतिरिक्खजोणियाणं, तंजहा मच्छाणं जाव सुंसुमाराणं, तेसिं च णं अहाबीएणं अहा. वगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडा तहेव जाव ततो एगदेसेणं ओयमाहारेति, आणुपुट्वेणं वुड़ा पलिपागमणुपवन्ना ततो कायाओ अभिनिवट्टमाणा अंडं वेगया जयंति पोयं वेगया जणयं ति,से अंडे उन्भिज्जमाणे इत्थि वेगया जणयंति,पुरिसं वेगया जणयंति नपुंसगं वेगया जणयंत, ते जीवा डहरा समाणा आउसिणेहमाहाति, आणुपुव्वेण बुढ्ढा वणस्सतिकायं तसथावरे य पाणे, ते जीवा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org