________________
સત્તાઉં ઢું ઢો, વત્તાë હોદ્દ સુવુથં, સાત દિવસમાં તે રૂધિર વિર્યમાં જન્મેલે જીવ કલલ (જાડા પ્રવાહી) રૂપે થાય છે, પછી સાત દિવસમાં બુદબુદ (પરપોટા) રૂપે થાય છે, આવા કામે શરીર જરા કઠણ થયા પછી નાભિની નળી વડે તથા ઓજસ આહાર આખા શરીરવડે અથવા બંને વડે લેમ આહાર વડે અનુક્રમે આહાર લે છે, પછી શરીરે વધતાં વધતાં ગર્ભની સ્થિતિ પુરી થતાં મા બાળકને જન્મ આપે છે, એટલે ગર્ભદ્વારથી બહાર નીકળે છે, તેઓ તેમના પૂર્વના સંચિત કર્મોદયથી સ્ત્રીપણે કઈ પુરૂષપણે કઈ નપુંસકપણે જમે છે, પણ જે જેવો હોય તે હમેશાં થાય તે નિયમ નથી, તે જન્મ લીધા પછી બાળક પૂર્વ ભવના અભ્યાસથી તુર્ત આહારના અભિલાષથી માતાના સ્તનને મોઢામાં લઈ તેમાંથી દૂધ પીએ છે, પછી કમે ક્રમે મેટે થતાં માખણ (ઘી) દહીં ભાત કેમળ વસ્તુ ખાતાં ખાતાં અડદ સુધાં રાંધેલાને ખાય છે, પછી મોટે થયા પછી સંજોગને વશ થતાં સોબતને અનુસારે સ્થાવર તથા ત્રસ જીવને આહાર કરે છે, જુદા જુદા પ્રકારની પૃથ્વીમાંથી લુણ વિગેરે સચિત્ત અચિત્ત પદાર્થ ખાય છે, અને તે આહારને પોતાના શરીર પણે પરિણાવીને રસ લેહી માંસ મેદ હાડકાં મજા વીર્યરૂપે બનાવે છે, આ પુરૂષ આશ્રયી સાત ધાતુઓ (શરીરનાં સો) ગણાય છે, (સ્ત્રી આશ્રયી રૂધિર વધે છે) અને દેશદેશની હવા વિગેરે પ્રમાણે જુદા જુદા આકાર વણે ગંધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org