________________
૨૯૯
અલ્પ પરિગ્રહ ધમી ધમમાર્ગે જનારા त्याग (हान)नी. બુદ્ધિવાળા ફક્ત સ’સારના પરિગ્રહથી મુકાયા નથી હવે તે સમયે કેાઇ શ્રાવકે નિયમ કર્યો કે મારે જીવતાં સુધી ત્રસે ને ન મારવા, તે સમયે આ ધી જીવા મરીને સુગતિ ( દેવ કે મનુષ્ય) માં જાય, તે તે પ્રાણી કે ત્રસ કહેવાચ છે, તેને નિયમવાળા શ્રાવક ખચાવે, છતાં તમે તેને સારૂં ન ગણા તેા તે ન્યાય ન કહેવાય.
भगवं च णं उदाहु संतेगश्या मणुस्सा भ वंति, तंजहा आरणिया श्रावसहिया गामणियंतिया कण्हुई रहस्सिया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खिते भवइ, णो बहु संजया णो बहुपडिविरया पाणभूयजीवसत्तेहिं, अप्पणा सच्चामोसाई एवं विप्पमिवेदेति, अहं ण हंतव्वो अन्ने हंतव्वा, जाव कालमासे कालं किच्चा अन्नयराई आसुरियाई किव्विसियाई जाव उववत्तारो भवति, तओ विप्पमुच्चमाणा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org