________________
૨૯૪ બર સમાધિથી કાળ કર્યો છે, તો તેવા કાળધર્મ પામેલા અવશ્ય દેવલોકમાં ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થયેલા તે ત્રસ જીવો છે, તો કેવી રીતે ત્રસ જીવ રહિત સંસાર થશે, (કેટલાક તો સાધુકાળ ધર્મ પામીને મનુષ્ય પણ થશે, પૂરું વ્રત ન પાળે તો પશુ પણ થશે) એ ત્રસ છે પ્રાણ પણ કહેવાય, એવા ઘણુ ત્રસ જીવો હોવાથી તેને નિયમ શ્રાવકને ઘણું સારો કહેવાય, જે અલ્પ ત્રસ જીવો હોય અર્થાત્ ત્રસ જીવ ન હોય તો પચ્ચકખાણ ન થાય, પણ ત્રસ જીવે અસંખ્યાત હોવાથી તમે કહો કે પચ્ચકખાણું ન થાય એ તમારું વચન ન્યાય યુક્ત નથી. _भगवं च णं उदाहु संतेगइया समणोवासगा नवंति, ते सिं च णं एवं वृत्तपुव्वं भवइ, णो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ जाव पव्वश्त्तए, णो खलु वयं संचाएमो चाउदसमुदिट्ठपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरित्तए, वयं णं अपच्छिममारणतियं संलेहणा जूसणाजूसिया भत्तपाणं पडियाइक्खिया जाव कालं अणवकंखमाणा विहरिस्सामो, सव्वं पाणाइवायं पच्चक्खाइस्तामो जाव
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org