________________
૨૩ હોવાથી અનુમતિ કાયમ રહે છે.) તે પ્રમાણે મનવચન અને કાયાથી સાધુ માફક રહીશું, અને કહેશું કે અમારે આજે પિષધ છે માટે અમારે માટે રાંધશે નહિ, રંધાવશે નહિ, પણ તેમાં અનુમતિને સર્વથા અસંભવ છે, તેથી બે અને ત્રણ પ્રકારે નિયમ કરીએ છીએ.
तेणं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदीपेढियाओ पच्चारुहिता, ते तहा कालगया कि वत्तवं सिया, सम्मं कालगत त्ति ? वत्तव्वं सिया, ते पाणावि बुच्चत्ति, ते तसावि वुच्चंति, ते महाकाया चिरट्ठिइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, इति से महयाओ जपणं तुब्भे वयह तं चेव जाव अयं पि भेदे से णो णेयाउए भवइ ॥ - આ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞા કરીને ખાવા પીવાને ત્યાગ કરી સ્નાન ન કરીને પૌષધમાં રહેલા પલંગમાંથી કે પીઠિકા વિગેરેથી ઉતરી કે છોડીને બરોબર પાષધ કરીને કાલ કરે છે, એવા કાળ કરેલા શ્રાવકો ખરેખર સમાધિથી કાળ કરેલા કહેવાય કે નહિ, જે નિર્ચ એવો ઉત્તર આપશે કે બર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org