________________
૨૯૫ सव्वं परिग्गहं पच्चक्खाइस्सामो तिविहं तिविहेणं, मा खलु ममट्ठाए किंचिवि जाव यासंदीपढियाओ पच्चोरुहित्ता एते तहा कालगया, किं वत्तव्वं सिया सम्मं काल गयत्ति ? वत्तव्वं सिया, ते पाणावि वुच्चंति जाव अयंपि भेदे से णो णेयाउए भवइ ।
ભગવાન ગૌતમસ્વામી તેવા સાધુઓને ફરી પૂછે છે કે કેટલાક શ્રાવકો એવા છે કે તેઓ ધર્મ સાંભળીને પ્રથમથી આવું કહે છે કે અમે ચારિત્ર લેવા કે ઘર છોડી અણગાર થવા શક્તિવાન નથી, તેમ અમે આઠમ ચૌદસ પુનમ વિગેરે દિવસમાં પોસહ લેવા કે વ્રત પાળવા સમર્થ નથી, પણ છેવટના વખતે મરવાના સમય સુધી અન્નપાણી
ત્યાગી તપ કરી કાયાને મેહ મૂકી મેત કે જીવિત વાંછવા ' વિના વિચરણું (પાળશું તે સમયે સાધુ માફક સર્વથા
જીવહિંસા જૂઠ ચેરી મિથુન પરિગ્રહ ત્યાગી ત્રણ ત્રણ ભેદે પશ્ચકખાણ કરશું, અને ઘેર કહેતા જશે કે હવે અમારે તમારે સબંધ છુટે છે, માટે કંઈ પણ આરંભ અમારે માટે ન કરશે, એમ કહી ઘર પલંગ શય્યા વિગેરે ત્યાગી તપ આરાધી કાળધર્મ પામ્યા, બોલો, હવે તે સમ્યક કાળધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org