________________
પ્રાર્થના કરી, પણ રાજા તેને તિરસ્કાર કરતો જોયે, તેથી ઘણે ગભરાઈને મોટા નગરવાસીજને સાથે લઈને રાજાને કહ્યું કે હે દેવ! આ અકાળે અમારા કુળને ક્ષય થાય છે, તે બચાવવા આપ જ સમર્થ છે, તેથી વંશ રાખવા એક પુત્ર પણ બચાવવા પ્રસાદ કરે, આવું કહીને તે બધા મેટા માણસે સાથે રાજાના પગમાં પડી પ્રાર્થના કરવા લાગે, રાજાને પણ દયા આવવાથી તેનો એક મોટો પુત્ર બચાવ્યો, આ દષ્ટાને પરમાર્થ આ છે કે સાધુએ કઈ શ્રાવક કે અન્ય સમ્યકત્વ પામ્યા પછી તેને સંપૂર્ણ વિરતિ લેવાનું કહેવું, પણ તેની અશક્તિ હોય અને તે ન લે, તે જેમ આ વાણીયાએ રાજાને પ્રાર્થના કરતાં છ પુત્ર ન મુકાયા, ન પાંચ ચાર ત્રણ કે બે મુકાયા, તે છેવટે એક પણ છોડાવીને કૃતાર્થ માનતો ઉભે, એમ સાધુને પણ શ્રાવક યથાશક્તિ વ્રત ગ્રહણ કરતાં તેવું પચ્ચકખાણ આપતાં અવિરૂદ્ધ (ગ્ય) છે, તેમ તે શેઠને બાકીના પુત્ર મરાવવાની જરા પણ અનુમતિ નથી લાગતી, એમ શ્રાવકને યથાશક્તિ વત આપતાં સાધુને બીજી કાને મરાવવાની અનુમતિને કર્મબંધ લાગતું નથી, પ્ર–શામાટે? ઉ–ત્રાસ પામે તેત્રસ જી બે ઇંદ્રિય વિગેરે છે, તે ધ્યાનમાં રાખીને તે છેડીને દંડદે, અર્થાત્ ત્રસ જીવે બચાવવાની વિરતિ ગ્રહણ કરવી, ગૃહસ્થને તે દેશવિરતિ પણ કુશળ હેતુ હોવાથી લાભદાયી જ છે,
હવે ત્રસ જીવ થાવરપણું પામતાં બહાર રહેલા નાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org