________________
૨૭૫
રિકને મારતાં અવશ્ય વ્રત ભંગ થાય તેવું દષ્ટાન્ત આપેલું तेना परिहार ( भुदास! ) ४२१॥ ४ छ, ___ तसावि वुच्चंति, तसा तससंभारकमेणं कम्मुणा णामं च णं अब्भुवगयं भवइ, तसाउयं च णं पलिक्खीणं जवर, तसकाय ट्ठिइया ते तश्रो आउयं विप्पजहंति, ते तओ आउयं विष्पजहित्ता थावरत्ताए पच्चायंति, थावरावि वुच्चंति, थावरा थावरसंभारकमेणं कम्मुणा णामंचणं अब्भुवगयं भवइ, थावराउयं च णं पलिक्खीणं भवइ थावरकायठिइया ते तओ आउयं विप्पजहंति, तओ आउयं विप्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चायंति, ते पाणावि वुच्चंति,
ત્રસ જી–બે ઇંદ્રિય વિગેરે સે કહેવાય છે, તેઓ ત્રસ પાને કર્મને સમૂહ એકઠો કરવાથી ઉત્પન્ન થાય છે, સંભારનામ અવશ્ય કરીને વિપાક વેદ પડે, અને તે અહીં ત્રસ, પ્રત્યેક વિગેરે નામ કમની પ્રકૃતિ સ્વીકારેલી છે, ત્રસપણે જે આયુ બાંધ્યું, તે ઉદય આવતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org