________________
૨૭૩ છુપાઈને રહ્યા, ત્યારે રાજાએ કૌમુદી મહોત્સવ શરૂ થતાં કેટવાળાને બોલાવીને કહ્યું કે તપાસ કરો કે કૌમુદી પ્રચારમાં યે માણસ શહેરમાંથી બહાર નથી નીકળ્યો ? આરક્ષકે એ બરોબર તપાસ કરી કહ્યું કે અમુક શેઠના છે દીકરાઓ બહાર નથી નીકળ્યા. રાજાએ આજ્ઞા ભંગથી કેપીને કહ્યું કે તે એને મારી નાંખે, તેને પિતા રાજા પાસે ઉભેલા હતા, તેણે પિતાના છ એ પુત્રને વધ થવાને સાંભળીને ઘણું શેકથી વિહુલ થઈને અકાડે આવેલું આકુળ ક્ષયના દુઃખથી ભયભીત લેનવાળે બની હવે શું કરવું ? એમ વિચારમાં મૂઢ પણે થવા છતાં ગણતરીમાં લાભ ખોટ વિચાર કરવું ન કરવું સમજતો રાજા પાસે શેઠ આવીને ઉભે. અને રોવા જેવા થઈને બોલ્યા, હે રાજા અમારા કુળને ક્ષય ન કરે, પણ અમારું ધન અમારી ભુજા બળથી મેળવેલું ઘણું છે, તે લે, પણ અમારા આ છ પુત્રે મુકી દે, એટલે અમારા ઉપર અનુગ્રહ (કૃપા) કરે, આ વચન સાંભળીને રાજાએ ફરીથી એને મારવાને હુકમ કર્યો, આ વાણી પણ છના મરવાના ભયથી ડરીને કહેવા લાગ્યા, કે આપ છને ન બચાવો, તે આપ કૃપા કરીને પાંચને બચાવે, તે પણ રાજા માનતા નથી, ત્યારે આદરપૂર્વક ચાર બચાવવા વિનતી કરી, તોપણ રાજા તે કેપ કરીને જ બેઠે, તેથી ત્રણ બચાવવા આદર કરવા લાગે, તે પણ રાજા નથી માનત, ત્યારે બે બચાવવા પિતાએ ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org