________________
૨૨૮
ગુજારનારા સ્નાતકોને મેહજારની સંખ્યામાં જો રાજ જમાડે, તે અસત્ પાત્રમાં આપેલ દાનથી દાતા બહુ વેદના વાળી ગતિમાં જાય છે, પ્ર–કેવા દાતા ? ઉ– જે આમિષવૃદ્ધ જીભના રસના લાલુપી જીવાથી વ્યાસ એવા જે નારકી છે, તેમાં દાતા જવાથી તે નરકાભિસેવી છે, જ્યાં નરકમાં અસહય અભિતાપ છે, કરવતીથી વહેરવું કુંભીપાકમાં પકાવવુ, ગરમ તરવુ પાવુ, શાલ્મલીનાં પાંદડાંનુ આલિંગન વિગેરે દુઃખા છે, તેવા નરકમાં ૩૩ સાગરાપમ સુધીનાં ભોંકર દુ:ખા ભોગવવા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તે જાય છે.
दयावरं धम्म दुग्गंछमाणा, वहावहं धम्मपसंसमाणा; एगंपि जे भोययती असीलं, णिवो નિતં જ્ઞાાતિ નો મુěિ॥ ॥ ૪૩ ||
વળી પ્રાણી માત્ર ઉપર દયા રાખનારો શ્રેષ્ટ ધર્મ છે, તેને નિર્દેનારા પ્રાણીઓના વધને જે ચાહે તેવા હિંસક ધર્મને પ્રશસનારા છે, તેમાંના એક પણ જે વ્રતનિયમ ન પાળે તેવા અશીલ ( દુરાચારી ) ને છવનિકાયના વધ કરીને જમાડે, વધારેતા દૂર રહા, તો તે જમાડનારા રાજા કે બીજો તેમાં ધર્મ માનનારા આત્માને ઠગનારા કોઇપણ હાય, તે વરાક ( રાંકડા ) રાત્રિમાફ્ક અંધકારવાળી નરક ભૂમિમાં જાય છે, તેવાને ઉંચ દેવગતિતો દૂર રહેા, પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org