________________
૨૭ सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए माहणाणं, ते पुन्नखंघे सुमहऽज्जणित्ता, भवंति તેવા રૂતિ વેચવાનો છે તૂ. કરૂ I
તુ અવ્યયવિશેષ બતાવે છે, છ કમ ક્રિયામાં અભિરત હોય તેવા વેદ શીખવનારા શૌચ આચારમાં દઢ હેવાથી સ્નાન કરનારા બ્રહ્મચારી સ્નાતકે છે, તેમાંના બે હજાર સ્નાતકેને જે કઈ રોજ ઈચ્છિત ભેજનથી જમાડે, તે પુણ્યને સ્કંધ ઉપાર્જન કરેલા ગૃહસ્થ સ્વર્ગવાસી દે થાય છે, તેવું વેદવાક્ય કહે છે, હવે આદ્રક કુમાર તેના દેષ બતાવે છે,
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयएणियए कुलालयाण; से गच्छति लोलुवसंपगाढे,तिव्वाभितावी णरगाभिसवा ॥ सू ४४
બે હજાર સ્નાતક જમાડવા, પ્ર-કેવા સ્નાતક-ઉ-કુલાટ હોય તે જેઓ આમિષ (માંસ)ના થીબનીને કુલેમાં અટન કરે છે, જેમ બીલાડાઓ ભમે છે, તેમ બ્રાહ્મણે જે ભમતા હોય તેને જમાડવા, અથવા ક્ષત્રિયા વિગેરેના ઘરમાં નિત્ય ભેજન શોધતા હોવાથી પારકાને આશ્રય શોધતા હોવાથી કુલ આલય કુલાલય છે, તેવા નિંદનીક જીવન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org