________________
૧૩૧ વિગેરે સંસારની વિચિત્રતા નજરે નજર દેખાય છે, આ દેખેલું ખોટું છે, એવું પણ તમારાથી ન કહેવાય, તેમ બધું મિથ્યા છે, તે પણ તમારાથી નહિ કહેવાય, જે એમ માનશેતે કરેલા કૃત્યોને નાશ, અને ન કરેલાની પ્રાપ્તિ માનવી તે વધારે પાપીકુયુક્તિ છે, વળી બધું એકમાનતાં સંસાર તથા મેક્ષના અભાવથી કરેલાં કૃત્યને નાશ, અને ન કરેલાંની ફળપ્રાપ્તિ બળ જબરીથી માનવી પડે છે, માટે તમારી કલ્પના સત્વરેજ અને તેમની સામ્ય અવસ્થા પ્રકૃતિ અને તેથી પ્રધાનની ઉપત્તિ અને પ્રધાન જગતની વિચિત્રતાનું કારણ છે, આવું કુયુકિત કે અયુક્ત વચનતે તમારા અધ શ્રદ્ધાળુ મિત્રે જ માનશે, વળી ધીરીતે બધી ચીજોનું એકપણે માનતાં સત્વ રજ અને તમને પણ એક પણું થાય, અને જો તેમાં જરાપણ ભેદ માને તે બધામાં ભેદ માને પડશે, વળી તમે કહો છો કે-બધાવ્યકત પદાર્થોનું પ્રધાન કાર્યપણું હોવાથી મેરના ઇંડામાં જેમ ચાંચ અને પિછાં વિગેરે રહેલ છે, તે તમે પણ જાણે છે, અને જો તમે ઈડામાં તેમ ન માને તે વસ્તુ નથી છતાં ઉત્પન્ન થાય છે, તે ઇંડાંમાંથી આંબાની કેરીઓ વિગેરે પણ નીકળવી જોઈએ, આચાર્ય કહે છે, કે તમારું કહેવું કહેવા માત્ર છે, સાંભળે જે સર્વથા કારણમાં કાર્ય છે, તે તૈયાર થયેલા ઘટના ઉતાદની પેઠે કારણમાં કાર્યાસિદ્ધિ થાય તેવું નથી, વળી માટીના લંદામાંજ ઘડાના ( ઘી કે પાણી ભરાય તેવા) કર્મ ગુણના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org