________________
૧૩૦
અને અમદાવાદ કે મુંબાઇમાં સાથે ન હોય ) એમ થતું નથી, પણ સાથેજ રહે છે, આવી વ્યવસ્થા હાવાથી કાઇ અ ંશે ઉપલબ્ધિમાં અભેદ ( એકતા છે) અને નામ તથા ગુણે જુદાં હાવાથી કાઈ અંશે ભિન્નતા પણ છે, આ પ્રમાણે પ્રથમના બે પદોમાં ઔદારિકાદિ શરીરાના ભેદ અભેદ્ય મતાવીને બધા દ્રવ્યેાના ભેદ અભેદ્ય બતાવવા પાછલાં એ પો પૂર્વ પક્ષ કહે છે સત્ત્વવ્ય વિયિં વિગેરે છે. બધું અધે છે, એમ સાંખ્યમતના અભિપ્રાય પ્રમાણે માનીને સત્વતમારજ રૂપ એક પ્રધાન નામના તત્ત્વની સત્તા માનીને બધાનું કારણ તે પ્રધાન છે, એટલે બધું બધામાં એકરૂપ છે, આવી વ્યવસ્થા માનતાં ઘટ પટ વિગેરેમાં બીજા વ્યક્ત ( કાર્યની શક્તિ છે, કારણ કે બધામાં એક પ્રધાન કાર્ય છે, તેથી કારણ અને કાર્યની એકતા છે, આવી અયેાગ્ય સંજ્ઞા બધા ની બધે શક્તિ છે, એવી નમાને, ( અર્થાત્ સાંખ્યનું કહેવું જૂઠ્ઠું' છે, તે ન માનવું) તેમ ખધા ભાવા ( શક્તિઓ ) પાતપેાતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે, આ પ્રમાણે દરેકની શક્તિ જુદી હાવાથી બધામાં બધાની શિત ખીલકુલ નથી, તેવી સંજ્ઞા પણ ન સ્વીકારે, અહીં યુકિત અતાવે છે, પ્રથમ સાંખ્ય મતના અભિપ્રાય પ્રમાણે બધું અધાના એકરૂપે છે, પણ ફ્કત દેશ કાળ અને આકારના પ્રતિમધથી સમાન કાળ ઉપપત્તિ નથી, આ કહેવું અયુકત છે, કારણ કે ભેદવડે સુખદુ:ખ જિવત મરણુ દૂર નજીક સુક્ષ્મ બાદર સુરૂપ કુરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org