________________
૧૨૩
કાશથી દિવસ વિચારને બસ ના
નાના
શતાં સરખું જ
બોલે,
પ્રકાશથી દિવસ ન થાય, તે તેના વિરહમાં રાત એ શબ્દ ન હોય,) હવે ચારિત્રચારને બતાવે છે. जे केइ खुदगापाणा, अदुवासंति महालया; सरिसं तेहिं वेरंति, असरिसंती सणोवदे ॥सु.६॥
જે કઈ ક્ષુદ્ર સ છે, એકેંદ્રિય બે ઇંદ્રિય વિગેરે કે નાના પંચંદ્રિય છે અથવા મહાલય–મહાકાયવાળા હોય તે બંનેને હણતાં સરખું વૈર બંધાય, કારણ કે જીવ પ્રદેશ દરેકમાં સરખા છે, તેવું એકાંતથી ન બેલે, અર્થાત્ કોઈ ઘાસ તેડે, કેઈ પાણી ઢોળે, કઈ કંથુઆને હણે કઈ નાનાં માછલાને હણે, આ બધા ક્ષુદ્ર જતુઓ છે, અને મોટી કાયાવાળા હાથી મગર વિગેરે છે, તે બંનેને મારવામાં એક સરખું પાપ છે, તેવું ન બોલવું, અથવા તે બધાં નાનાં મેટાં છે, તેમ ઈદ્રિયો કે વિજ્ઞાન ઓછું વધતું છે, એટલે પ્રદેશ સરખા છતાં પણ કાયાની અપેક્ષાએ મારતાં પાપ ઓછું વધતું છે તેવું પણ ન બેલે, જે વધ્ય (મારવા યેગ્ય)ની અપેક્ષાએ જ કર્મ બંધ છે, તે સાદ્રશ્ય અથવા અસાશ્ય કહેવાને ગ્ય છે, પણ અહીં તે બંધ તે એકલા જીવ આશ્રયી નથી, પણ અધ્યવસાયને આશ્રયી પણ છે તેથી તીવ્ર અધ્યવસાયથી મારતાં અપકાયના નાશમાં પણ મોટું વેર બંધાય છે, પણ ન છૂટકે કઈ પંચંદ્રી મારતાં પણું અ૫ વૈર બંધાય છે, આ વાત સૂત્રથી કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org