________________
૧૨૨
વિરહ પડયા વિના પણ શાશ્વતા તીર્થંકર હાય છે) તેમ બધા પ્રાણીઓ કની વિચિત્રતાને લીધે જુદી જુદી ગતિ જાતિ શરીર અંગ ઉપાંગ વિગેરેમાં ભેઢ પડવાથી કાઇ શે જુદા જુદા હાય છે, તેમ ઉપયાગ અસંખ્યેય પ્રદેશવાળા અમૃત વિગેરે કોઈ ગુણાથી સરખાપણું પણ તેમનામાં છે, તેમ ઉન્નસિત વીર્ય થી કેાઈ ગ્રંથીને લેનારા છે, કાઇ વળી મનની નબળાઇને લીધે ક ગ્રંથી છેડવાવાળા પણ નથી, એટલા માટે કોઇ પણ પક્ષ એકાંતથી એકપક્ષી થતા નથી, તેથી એકાંત પક્ષને નિષેધ કર્યો, માટે નિત્ય કે અનિત્ય અને પક્ષમાં એકાંત માનનારા ખાટુ માને છે તેથો તે અનાચાર છે, એમ ન્યાયી માણસ જાણે, વળી જૈન આગમમાં કહ્યુ છે કે અનંતાનંત ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભવ્ય વાના અન ંતમા ભાગ મેક્ષે જશે, એવુ કહે છે, જો આમ અનતપણું હાય, તે તેના ક્ષય કેમ થાય, અહીં યુક્તિ આ છે કે મુક્તિ તથા સંસાર અને સંબંધી શબ્દ છે, મુક્તિ સંસારી જીવનીજ થાય, તેમ મુક્તિ વિના સંસારી જીવન કહેવાય, મારે જો લન્ગેાના ઉચ્છેદ થાય, તેા સ'સારને પણ અભાવ થાય, માટેજ કહ્યું કે એકાંત ઉચ્છેદ માનવાથી આ વ્યવહાર ન ચાલે, એકલા અલભ્ય રહે તે તે માક્ષમાં ન જાય, એટલે મુક્તિ ન હાય, તે મુકિત સાથે સંબંધ રાખનાર સંસાર પણ ન ગણાય઼ (સૂર્યના પ્રકાશ હાય તો જ રાત દિવસ ગણાય, જો સૂર્યના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org