________________
૧૧૯
ઉ-જે તીર્થકર, અથવા તેના શાસનને માનનારા છે તેમાંથી એક પણ રહ્યા વિના સિદ્ધિમાં જવાયેગ્ય બધા ભવ્ય મોક્ષમાં જશે, અને ભવ્ય વિનાનું જગત્ થશે તેવું ન બેલે, જો કે શુષ્કતર્ક વાળા આવી યુક્તિ બતાવે છે, કે જે વિદ્યમાન છે, તેમાં નવા ભવ્ય આવતા નથી, અને અભવ્ય સિદ્ધિમાં જવાના નથી, માટે જ મોક્ષમાં અનુક્રમે જાય તો પણ અનંત કાળે તેને ઉછેદ થાય એવું ન બોલે, વળી આ સંસારના છ સદાએ એક બીજાથી જુદા લક્ષણવાળા છે, કોઈ પણ જાતનું તેમનામાં સરખાપણું નથી તેવું એકાંતથી ન બોલે, અથવા બધા ભવ્ય જીવે મેક્ષમાં જશે, તેથી ઉલટા અભ સંસારમાં રહેશે તેવું એકાંત વચન પણ ન બોલે, તેની યુતિ હવે પછી કહેશે, તથા કર્મ રૂપી ગ્રંથ જેમની પાસે હોય તેવા ગ્રંથિકા-કર્મબંધથા બંધાયેલા હમેશાં રહેશે તેવું પણ ન બેલે, તેને સાર આ છે કે આ બધા જીવો મેક્ષમાં જશે, અથવા બધા કર્મબંધથી બંધાયેલા રહેશે તેવું એક પક્ષી વચન ન બેલે, અથવા ગ્રંથિકા-કર્મની ગાંઠ છોડવાને અશક્ત એવા જી રહેશે, તેવું પણ ન બોલે, તેમ હમેશાં શાસ્તારને તીર્થકરે સ્થાયી રહેશે, ઉછેદ નહિ થાય, તેવું પણ ન બોલે,
ચોથા સૂત્રનો ટુક અર્થ– તીર્થકરે ધર્મોપદેશકો–તો ઉછેર થશે, બધા જીવો એક બીજાથી જુદા લક્ષણવાળા (વિલક્ષણ) રહેશે, અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org