________________
૧૧૮
વિચારવાન પુરૂષ કાયમ પણ માને) તેથી દરેક વસ્તુ ઉત્પાદ (નવું થવું) વ્યય (બદલાવું) ધ્રુવ (કાયમ) એ ત્રણ ગુણ યુક્ત દ્રવ્ય છે તે જિનેશ્વરના દર્શનમાં કહેલાં છે, તે વ્યવહાર અંગ થાય છે, તેનાથી આલેક પાકને વ્યવહાર ચાલે છે) તેવું બીજાઓ પણ કહે છે.
घटभालि सुवर्णार्थी, नाशोत्पादस्थितिष्वयम् शोक प्रमोद माध्यस्थं, जनो याति सहेतुकम् ॥१॥
સોનાનો કળશ કે મુકુટ બદલવાં હોય તો બનેમાં એકની ઉત્પત્તિ કરવી પડે, અને એકને નાશ કરવો પડે, પણ જે સેનાને અથી હોય તે કાયમ રાખે, આ ત્રણે નાશ ઉત્પાદ અને સ્થિતિ ગુણે સોનામાં લાગુ પડયા, તેમ દરેકમાં સમજવું, વળી છેકરે મરે ત્યાં શેક, તે બીજે જન્મ લે તે હર્ષ છે, પણ જન્મ મરણ ને ન ગણનારા યેગીને માધ્યસ્થ સ્વભાવ રહે, તે દરેક હેતુ યુક્ત છે, આ પ્રમાણે એકાંત નિત્ય કે અનિત્યમાં વ્યવહાર ન રહે, માટે તે બંનેમાં અનાચાર (યુક્તિથી વિધ) જાણો, હવે બીજા પણ અનાચારેને નિષેધ કરવા કહે છે, समुच्छिहिं ति संसारो, सव्वे पाणा अणेलिसा गंठिगा वा भविस्संति, सासयंति व णो वए ॥सु.४
આ સંસારના બધા તીર્થકરે અમુક સમયે નાશ પામશે, અથવા મેક્ષમાં બધા જીવો જશે, પ્ર-કયા છો?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org