________________
કર્મબંધનથી બંધાયેલા રહેશે, અથવા તીર્થંકર હમેશાં કાયમ રહેશે, તેવું એકાંત વચન ન બોલે, एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जइ; एएहिं दोहिं ठाणेहि अणायारं तु जाणए ।।सु.५॥ દર્શનાચાર વાદમાં એકાંતવાદને નિષેધ વચનથી બતાવીને હવે યુક્તિ બતાવે છે, ઉપર બતાવ્યા પ્રમાણે જે એમ એકંત માનીએ કે તીર્થકરોનો ઉચ્છેદ થશે, કે શાશ્વતા (કાયમ) રહેશે, અથવા તીર્થકરે કે તેમનું દર્શન પામેલા મેક્ષમાં જતાં ઉછેદ થશે કે અહીં શાશ્વત (કાયમ) રહેશે, અથવા બધા જ વિલક્ષણ કે સરખા રહેશે, અથવા કર્મગ્રંથિયા કે કર્મ રહિત થઈ જશે, તેવું એકાંતવચન ન બેલે, કારણ કે તેવું બોલવું યુક્તિથી સિદ્ધ ન થાય, કેઈ એમ કહે કે બધા શાસ્તારો (તીર્થકરો) ક્ષય પામશે, તેવું કહેવું અયુક્ત છે, કારણકે જે મેક્ષમાં ગયા છે, તેમને ક્ષય નિબંધનવાળા કર્મનો અભાવ છે, એટલે કદી પણ સિદ્ધોના ક્ષયને અભાવ છે, અર્થાત્ તે શુદ્ધ સ્વરૂપે સિદ્ધિ સ્થાનમાં સિદ્ધ ભગવંતે કાયમ રહેવાના છે, કેઈ એમ કહે કે ભવસ્થ (જીવતા) કેવળીને (શરીર રૂપે) ક્ષય થશે, તે પણ વાત સાબીત નહિ થાય, કારણકે અનાદિ કાળથી લઈને અનંતકાળ સુધી પ્રવાહની અપેક્ષાથી તેના અભાવને અભાવ છે, અર્થાત્ એક મેક્ષમાં જાય તે બીજે કેવળી થવાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org