________________
૧૧૨
આચારભુત નામનું પાંચમું અધ્યયનહવે પાંચમું અધ્યયન કહે છે, તેને આ સંબંધ છે, ચોથામાં પ્રત્યાખ્યાન ક્રિયા કહીં, તે આચારમાં રહેલા સાધુને હાય, માટે આ આચારકૃત અધ્યયન કહીએ છીએ, અથવા અનાચાર છોડવાથી બરાબર અખ્ખલિત પચ્ચખાણ થાય છે, માટે અનાચાર શ્રુત અધ્યયન કહે છે, અથવા પચ્ચકખાણ કરનારે હોય તે આચારવાળો થાય છે, માટે પ્રત્યાખ્યાન કિયા પછી આચારશ્રુત અધ્યયન અથવા તેના પ્રતિપક્ષ ભૂત અનાચારશ્રુત અધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં ઉપક્રમમાં અધિકાર (વિષય) આ પ્રમાણે છે, અનાચારને નિષેધ કરીને સાધુઓને આચાર કહે છે, નામનિષ્પન્ન નિક્ષેપામાં આચારશ્રુત બે પદવાળું નામ છે, આ બે પદ આચાર તથા શ્રુતને નિક્ષેપ નિયુક્તકાર કહે છે.
णामं ठवणायारे दन्वे भावे य होति नायवो एमेव य मुत्तस्स निक्खेवो चउविहो होति ॥१८१
ત્યાં આચાર નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે, એમ કૃતના પણ ચારે પ્રકારે નિક્ષેપ છે, આ આચાર તથા મૃત શબ્દના નિક્ષેપા બીજે સ્થળે (આચારગમાં) આચારને તથા કૃતનો નિક્ષેપો કહ્યો છે. માટે ટૂંકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org