________________
૧૧૩
ણમાં અહીં કહે છે, આચાર અને શ્રત મળીને આચાર શ્રુત બેને ભેગાં કહ્યાં છે, તે કહે છે:
आयार सुयं भणियं वज्जेयव्वा सया अणायारा। अबहु सुयस्स हु होज्ज विराहणा इत्थ जइयव्वं ॥१८२॥
આચારને દશવૈકાલિકના ત્રીજા અધ્યયન ક્યુલ્લિકા ચારમાં કહ્યો છે, અને શ્રુતને નવમા અધ્યયનમાં વિનયકૃતમાં કહ્યો છે, પણ અહીં કહેવાને પરમાર્થ આ છે કે અનાચારે સદા બધા વર્જવા જોઈએ, તે અનાચારેને અગીતાર્થ બબર ન જાણે તેથી તેને વિરાધના થાય, હુ અવ્યયથી જાણવું કે અગીતાર્થને વિરાધના થાય, પણ ગીતાર્થ ને નહિ, માટે સદાચારમાં તથા સદાચારને જાણવામાં ન કરે જોઈએ, જેમ રસ્તાને જાણ મીયા કુમાગ છેડવાથી અપથગામી ન થાય (ભૂલે ન પડે) તેમ ઉન્માર્ગના દે લાગે નહિ, તેમ ગીતાર્થ સાધુ અનાચાર છેડીને આચારવાળો થાય છે, પણ અનાચારના દોષો તેને લાગતા નથી ( વિચારીને પગલું ભરે છે). તે માટે અનાચારને વર્જવાનું કહે છે.
एयस्स हु पडिसेहो इह मज्झयणमि होति नायव्वो .. तो अणगारमुयंति य होइ नामं तु एयस्स ॥ १८३ ॥
સર્વ દેનું સ્થાન અનાચાર છે, તે દુર્ગતિ ગમનને એક હેતુ છે, તે દૂર કરે, અને સદાચાર પાળવે, તે વિષય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org