________________
૧૧૧
પ્રમાણુ લેાક સ્વરૂપને જાણનારા ખેદજ્ઞ સર્વજ્ઞ પ્રભુએએ આ ધર્મ બતાવ્યા છે, તેથી સાધુ બધાં આશ્રયદ્વારા પાપસ્થાનેથી દૂર રહે છે.
से भिक्खू णो दंतपक्खालेणं दंतंपक्खालेजा णो अंजणं णो वमणं णो, धुत्रणित्तं पिआइते, से भिक्खू अकिरिए अलूसए अकोहे जाव अलोभे उवसंते परिनिव्वुडे, एस खलु भगवया अक्खाए संजय विरय पडिहय पं० पावकम्मे अकिरिए संबुडे एगंत पंडिए भवइ तिबेमि इति वीयसुग्र क्खंधस्स पच्चक्खाण किरिया णाम चउत्थमज्जयणं समन्तं ૫ ૨ ૪ ૫
તેથી તે દાંત ધાવા (દાતણ કરવું) તે ન કરે, તેમ આંખમાં આંજન ન કરે, (દવાખાઇને) ઉલટી ન કરે, તેમ પેાતાના શરીર તથા કપડાંને સુગંધીના ધુમાડા (ધૂપ) ન કરે, તે સાધુ અક્રિય (પાપરહિત) છે, તે અસક જીવાને નમારનાર છે, તે એકાંત (સાચા) પડિત છે, આ વિષય કહ્યો, નચે જ્ઞાનક્રિયા વિગેરેના પૂર્વ માફક કહેવા, પ્રત્યાખ્યાન નામનું ચાથું અધ્યયન સમાપ્ત થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org