________________
૧૦૫ ચેનિમાં રહેલા સર્વે સંજ્ઞીમાંથી અસંસી થશે, અસંજ્ઞી પણ થશે, અસંસી થઈને સંજ્ઞી થશે, અથવા સંસી થાય કે અસંસી પણ થાય, અથવા આવું પણ વેદાંતવાદીઓ માને છે કે પુરૂષ હોય તે પુરૂષ થાય, પશુ હોય તે પશુજ થાય, તેમ અહીં પણ સંજ્ઞી સંજ્ઞી થાય, અસંજ્ઞા અસંજ્ઞીજ રહેશે, તેનું ખંડન કરવા આચાર્ય કહે છે, બધી ચેનિયે વાળામાં રૂપાંતર થાય છે, અથવા સંજ્ઞી જીવને અસંજ્ઞી કર્મ બંધ પ્રથમ ન હોય તે ફરી થાય કે ન થાય? અથવા અસંસીને સંગીનું કર્મબંધપૂર્વમાં હોય તેજ કરે કે બીજી રીતે છે! તેને આચાર્ય ઉત્તર આપે છે, કે સર્વ નિઓ જેમાં છે, તે સર્વ ચેનિઓ સંવૃત વિવૃત ઉભય, શીત ઉષ્ણ ઉભય, સચિત્ત અથિત ઉભયરૂપ - નિઓ છે, અને નારકતિર્યંચ નર અમરની ચેનિઓ પૂર્વે કહેલી છે તે, તથા અપિશબ્દથી વિશિષ્ટ એક નિવાળા છે, ખલુ વિશેષણના અર્થમાં છે તે સૂચવે છે કે તે જન્મની અપેક્ષાએ બધી નિઓવાળા છે જ્યાં સુધી મનપર્યાપ્તિ પૂરી ન કરે, ત્યાં સુધી તે અસંસીઓ છે, અને કરણથી પર્યાપ્તિ થતાં પછી તે જીવે તે જન્મમાં સંશી ગણાય છે, બીજા જન્મની અપેક્ષાએ તે આ ભવમાં એકેંદ્રિય વિગેરે અસંશી હોય તે પછી મનુષ્યાદિ થાય તે વખતે અસંગ્રી હતા તે સંસી થાય છે,
માટે તેનાં કર્મનો સંઅંધ છે, પણ જેમ ભગ્ન અભય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org