________________
૧૦૬
મદલાય નહિ, તેમ સજ્ઞી અસની નખ દલાય તેવા નિયમ નથી, ભવ્ય અભવ્ય ન મદલાય તે કઇ કર્મોના સમધ નથી, અનાદિ સિદ્ધ છે, માટે તે દ્રેષ સન્ની અસનીમાં લાગુ નથી પડતા, પણ જેમને કર્મોના નિયમ લાગુ પડે છે તે સંજ્ઞી થઈને અસની પણ થાય, અને અસની થઈને કોઈ સંજ્ઞી પણુ થાય, વેદાંતમતના કહેવામાં તેા જરૂર પ્રત્યક્ષથી વ્યભિચાર (દોષ) દેખાય છે કે સન્ની કોઇ મૂર્છા વિગેરે અવસ્થામાં પડેલા અસંજ્ઞીપણું પામે છે અને તે મૂર્છા દૂર થતાં પામ સન્ની થાય છે, બીજા જન્મમાં તા જરૂર વેદાંતમતમાં દેષ આવશે, માટે સની અસન્નીને કમની પરતંત્રતા હૈાવાથી સગી અસનીનું અદલાવાપણું વિરૂદ્ધ નથી, જેમકે જાગતા (સન્ની) પણ નિદ્રા આવવાથી ઉંઘ (અસંજ્ઞીપણા)માં પડે છે, અને સૂતેલેા પાછા જાગે છે માટે જેમ સૂવું જાગવું પરસ્પર બદલાય છે, તેમ સંજ્ઞી અસંજ્ઞીનું બદલાવું થાય છે, તેમાં પૂર્વે કરેલું કર્મ જ્યારે ઉદયમાં આવ્યું અને જે બાંધ્યું છે, તે તે ખુલાસા (વિવેક) કર્યા વિના તેમ અવિય (દૂર ર્યા વિના) અસમુદ્યિ (છેદ્યાવિના) અનનુતાપ્ય એ ચારે શબ્દો અર્થમાં પ્રત્યેક મળતા છતાં અવસ્થાવિશેષથી જરા લે છે, માટે પૂર્વનું કર્મ છેડયા વિના અસનીમાંથી સંજ્ઞા થાય, સન્નીમાંથી અસંજ્ઞી થાય, સન્નીમાંથી સત્તી અસન્નીમાંથી અસની થાય, અથોત ચારે ભાંગા કર્મને આશ્રયી લાગુ પડે છે, જેમકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org