________________
દશમું' સમાધિ અચયન,
[v સચમમાં
પદ્મ
ન કરે, અથવા એ જીવાને પેાતાના હાથ રાખી વશ રાખેલી કાયાવાળા અની પાતે હિંસા ન કરે, ૨. શબ્દથી—ચા શ્વાસ નીચા શ્વાસ ખાંસી છીંક, વા નીકળવા વિગેરેમાં બધે મન વચન અને કાયાથી ક્રિયા કરવામાં સયત બનીને ભાવ સમાધિને પાળે, (નિમળ મનથી કાઈને પીડા ન કરે) તથા પરતું ન આપેલું ન ત્રણ કરે, તે ત્રીજા વ્રતને સૂચવ્યુ, આ ચારી નિષેધવાથી પરિગ્રહના નિષેધ કર્યાં, કારણ કે પરિગ્રહ કર્યાં વિનાઓ વિગેર ભાગવાતી નથી તેથી સ્ત્રીસંગ વિગેરે મથુનના પણ નિષેધ કર્યાં, તેમ માં વ્રત સારાં પાળવાના ઉપદેશથી શ્રૃઝના પણ અર્થ નિષેધ કર્યાં.
सुयक्वाय धम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु ।
आयं न कुज्जा इह जीवियडी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू || सू. ३ ॥
જ્ઞાનદર્શન સમાધિને આશ્રયી કહે છે, સારી રીતે કહે છે, શ્રુત ચારિત્રરૂપ ધર્મ જે સાધુએ તે સ્વાખ્યાન ધર્માં સાધુ ( સત્ય વક્તા ) છે, એથી જ્ઞાન સમાધિ કહી. વિશિષ્ટ (ચ કાટીના) જ્ઞાન સિવાય સારી રીતે ધમ કહ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org