________________
કt,
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો દુઃખ દેવા રૂપ નિયાણું જે કાર્ય છે તે છેડીને સંયમને આરાધે, (સૂત્ર ૧) उडुंअहेय तिरियं दिसासु तसाय जे थावर जेयपाणा। हत्थेहिं पाएहिय संजमित्ता, अदिन्नमन्नेसु य णो
|ખૂ. ૨ ઉચે નીચે તીરછી દિશાઓમાં ત્રસ થાવર જે જીવે છે, તેને હાથ પગ વશ રાખીને ન પીડીશ, અને બીજાનું તે આપેલું ન લે. જીવહિંસા વિગેરે કર્મનાં મૂળ છે, તે જીવહિંસા પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર ભેદે છે, તેમાં ક્ષેત્ર આશ્રી કહે છે, સર્વ પ્રાણાતિપાત (જીવ હિંસા) કરાય તે પ્રજ્ઞાપક (કહેનાર) ની અપેક્ષાએ ઉંચે નીચે તીર જાણવું, અથવા ઉચે નીચે તીર છે, એમ ત્રણ લેક (જગત) તથા પૂર્વ પશ્ચિમ વિગેરે દિશા તથા ખુણામાં દ્રવ્ય પ્રાણાતિપાત આ છે, ત્રાસ પામી કંપતાં દેખાય તેવસ બેઇદ્રિય વિગેરે, અને સ્થાવર તે રિથર રહેનારાં પૃથ્વીકાય વિગેરે છે, (અંદરના ભેદ સૂચવે છે) અથવા કાળ પ્રાણાતિપાત સૂચવે છે, તેથી દિવસે કે રાત્રે પ્રાણ તે જાણવા. હવે ભાવ હિંસા કહે છે-પૂર્વે કહેલા છને હાથ પગ વડે બાંધી રાખીને અથવા બીજી રીતે તે અને હાથ પગ વડે દુઃખ થાય, તેવું કૃત્ય સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org