________________
દવાનું સમાધી અમન. આશ્રય લીધે વિગેરે બીજા માફક વીતરાગ પ્રભુએ કુટીલ ભાવ છોધને અવક (નિર્દોષ) સાચો ધર્મ બતાવ્યો, તથા સભ્ય સધાય મેક્ષ કે તેના માર્ગ પ્રત્યે જવા ગ્ય આત્મા જે ધર્મના વડે કરાય તે ધર્મ સમાધિ છે, તેને પ્રભુએ કહ્ય, અથવા ધર્મ કહ્યું, અને ધ્યાન વિગેરેની રામાધિ પણ કહી. સુધર્માસ્વામી કહે છે, તે ધર્મ કે સમાધિ ભગવાને કહેલી તે તમે સાંભળે, તે આ પ્રમાણે–આ લોકના સુખની પ્રતિજ્ઞા આકાંક્ષા જેને તપનું અનુષ્ઠાન કરતાં ન હોય તે સાધુ ધર્મ અપ્રતિજ્ઞ ભિક્ષાથી નિર્વાહ કરનારે ભિક્ષુ તેજ પરમાર્થથી સાધુ ધર્મ અને ધર્મ સમાધિને પામે છે, તથા જેને આરંભ રૂપ પ્રાણીઓને દુઃખનું નિદાન (કાર્ય) ન હોય તે અનિદાન તે સાધુ સાવદ્ય અનુષ્ઠાન રહિત સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન પામે છે, અથવા અનિદાન ભૂત અનાશ્રવ રૂપ તે કર્મોપાદન રહિત સારી રીતે દીક્ષા પાળે અથવા અનિયાણ ભૂત તે નિયાણું રહિત જ્ઞાન વિગેરે છે. તેમાં ચિત્ત રાખે, અથવા નિદાન હેતુ કારણ જે દુઃખનાં છે તે છેડી કેઈને પણ દુઃખ ન આપે, તે અનિદાન બની સંયમ સારી રીતે પાળે, પહેલી ગાથાને ટુંક અર્થ કહે છે.
સર્વજ્ઞ મહાવીર પ્રભુએ વિચારીને નિર્દોષ સમાધિ આપનારો ધર્મ કહ્યો તે હું તમને કહું છું તે સાંભળે. સંસારની આકાંક્ષા રહિત થઈને સાધુ સમાધિમાં રહીને પ્રાણીઓને
કથા
.:
. ?
:
:
'
-- = ":
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org