________________
સૂયગડોગ સૂત્ર ભાગ ત્રી,
વાનું ન બને, અર્થાત્ ગીતાર્થ હોય તે બરાબર ધર્મ બતાવે તથા વિચિકિત્સા મનની શંકા અથવા વિદ્વાનેની નિંદા તે છેડીને જે જિનેશ્વરેએ કહ્યું તે સાચું છે, એવું શંકારહિત માનીને ચિત્તમાં શંકા ન લાવે, (અધીરતા ન કરે) આ દર્શન સમાધિ કહી. જે કંઈ પ્રાસુક (
નિષ) આહાર ઉપકરણ મળે, તે વિધિએ આત્માને નિર્વાહ તે તાઢ, એવો નિર્દોષ ત્યાગી બનીને સંયમ પાળે, વારંવાર જન્મે તે પ્રજાપૃથ્વી વિગેરે જીવે તે પિતાના આત્મા સમાન માનીને, તે સાધુજ ભાવ સાધુ છે, તે જ કહ્યું છે – जह मम ण पियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं । ण हणइ ण हणावेइ य, सम मणइ तेण समणो ॥१॥
જેમ મને દુઃખ પ્રિમ નથી, એવું બધા જીવને જાણીને પોતે ન હણે ન હણાવે, એમ સમભાવે વર્તવાથી સમણ તે મંણ કહેવાય. વળી સાધુ જાણે કે મને કઈ ધમકાવે, કે
ડું કલંક આવે, તે દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય, આ પ્રમાણે માનીને પ્રજા બધાં જેમાં સમાનભાવવાળે થાય. વળી હું અસંચમ (પાપ) થી જીવનવાળે બની ઘણે કાળ જીવીશ, એવો વિચાર પણ થાય તે કર્મનું આશ્રવ (આશા) પણ ન કરે, તથા ચય આહાર ઉપકરણ વિગેરે અથવા ધન ધાન્ય દાસ ઢેર વિગેરેને પરિગ્રહ ભંવિષ્યને સુખ માટે સારી તપસ્યા કરનારા તપથી કાંયા ગોળનેરિ
-.
I
,
*
,
, * * *
*
: -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org