SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દસમું સમાધિ અધ્યયન. [૧ आधं मईमं मणुवीयधग्मं, अंजूसमाहिं तमिणं सुणे । अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भूतेसु પરિવના | સૂ. o I આ કાવ્યસૂત્રના ધમ અધ્યયનના સૂત્ર સાથે આ સંબંધ છે, અશેષ ( બધા ) ગારવ ( અહંકારી ) ને છેડીને મુનિ નિર્વાણુ સાથે, એવું કેવળજ્ઞાની થયેલા ભગવાન મહાવીર્ કહ્યું. વળી આ પણ કહ્યું તે કહે છે, Ë-કહ્યું, ( કહેતા હવા ) કેણુ ? મતિમાન્ મનન (વિચાર કરે) તે મતિ બધા પદાર્થી જાણવાનું જ્ઞાન જેને છે તે અર્થાત્ કેવળજ્ઞાની, આવું અસાધારણ (માટું) વિશેષણ હાવાથી અહીં તો કર લેવા, વળી કહેતા હવા એ વચનથી નજીક કાળના (છેલ્લા) તીર્થંકર મહાવીર વમાન સ્વામી જાણવા, શું કહ્યું ? ઉઃ-ધમાઁ તે શ્રુત ચારિત્રરૂપ કેવી રીતે કહ્યો? અનુવિચિત્ર્ય-કેવળજ્ઞાન વડે જાણીને કહેવા ચેાગ્ય પત્નીોના આશ્રય લઇને ધર્મ કહે છે, અથવા સાંભળનારા શ્રાતા (ઘરાકા) ને ધ્યાનમાં લઇને આ કયા અર્થને સમજી શકશે ? તથા આ પુરૂષ કેવા છે ? કાને માને છે ? અથવા કયા મતના છે, એ ધુ વિચારીને કે જે ઉપદેશને શ્રાતા માને છે, અને દરેક સમજે છે કે અમારે માટે ખાસ વિચારીને ભગવાન ધમ કહે છે, કારણ કે ભગવાનના ખેલ } Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy