________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
N.
तण संथार णिसन्नोवि मुणिवरो भट्टरागमयमोहो । जं पावइ मुत्तिमुहं कत्तो तं चक्कबहीवि ॥ १ ॥
પાથરવા માટે (આસનના અભાવે નિર્દોષ) ઘાસને સંથારે (પાથરણું) ઉપર બેઠેલે પણ જેના રાગ મદ મોહ ઘર થયા છે તે ઉત્તમ સાધુ જે મુક્તિ (નિર્લોભતા) નું સુખ પામે છે, તેવું ચકવરી પણ (રાજ્ય વધારવા સાચવવાની ચિંતાથી) કયાંથી પામે?
नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधो लोकव्यापाररहितस्य ॥२॥
જે સુખ રાજાના રાજા ચક્રવત્તને નથી, તેમ દેના રાજા ઈંદ્રને નથી તેવું સુખ લેક વ્યાપારથી રહિત નિર્લોભી સાધુને અહીં છે, વિગેરે જાણવું. તપની સમાધિથી તે મોટી માસમણાદિની તપસ્યા કરે, તો પણ તેને ખેદ ન થાય, તેમજ અભ્યાસ પડવાથી ભૂખ તરસ વિગેરે કષ્ટોથી ઉગ ન પામે, તથા અભ્યતર તપને અભ્યાસ કરવાથી ધર્મ ધ્યાન કે શુકલ નિર્મળ ધ્યાનમાં મન રહેવાથી મેક્ષમાં રહેવા માફક સુખ દુઃખથી હર્ષ શેક કરતા નથી. આ પ્રમાણે ચાર પ્રકારની સમાધિમાં રહેલે ઉત્તમ ચારિત્રમાં સાધુ રહેલો છે, નામ નિક્ષેપ સમાધિને થયે. હવે સૂત્રાનુગમમાં શુદ્ધ ઉચ્ચાર વિગેરે ગુણોથી યુક્ત સૂત્ર બેલવું તે કહે છે:--
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org