________________
૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
સમાધિ છે, જેમકે દૂધ સાકર કહી ને ખાંડ (ગાળમાંથી મેલ કાઢે તે ખાંડ છે) તથા ચાતુજાતક (ચાર જાતિને સમૂહ તે મીઠું મરચું ધાણાજીરાના મસાલા ? વિગેરે શાક વિગેરેમાં નાંખે છે) વિગેરે છે, અથવા જે દ્રશ્ય ખાધાથી પીધાથી કે ચાપડવાથી સમાધિ (શાંતિ) થાય તે દ્રવ્યને દ્રવ્ય સમાધિ કહે છે, અથવા તાળવાના કાંટે ચડાવતાં બંને ખાજુ સમાન થાય તે દ્રવ્ય સમાધિ છે, ક્ષેત્ર સમાધિ જેને જે ક્ષેત્ર (હવા ખાવાના સ્થળ) માં રહેવાથી સમાધિ (શાંતિ-શકિત) થાય, તેમાં ક્ષેત્ર પ્રધાન્ય હાવાથી ક્ષેત્ર સમાધિ છે, અથવા જે ક્ષેત્રમાં સમાધિનું વર્ણન કરીએ તે ક્ષેત્ર સમાધિ છે. કાળ સમાધિ પણ જે કાળને આશરી સમાધિ થાય, જેમ ઢારાને આસા મહિના, ઘુવડાને રાત, કાગડાઓને દહાડા, અથવા જેને જેટલે કાળ સમાધિ રહે, અથવા જે કાળમાં સમાધિનુ` વન કરીએ તેમાં કાળ મુખ્ય હોવાથી કાળ સમાધિ છે. ભાવ સમાધિ કહે છે
MAGYAR
भाव समाहि चहि दंसण णाणे तवे चरिते य । चवि समाहियप्पा संमं चरणडियो साहू || १०६॥
ભાવ સમાધિ દન જ્ઞાન તપ ચારિત્ર ભેદથી ચાર પ્રકારે છે, તે ચારે પ્રકારની સમાધિ અડધી ગાથામાં પછ્યા કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org