________________
દશમું સમાધી અધ્યયન.
ઉત્તરાધ્યયનમાં ચોથા અધ્યયનમાં પ્રમાદ અપ્રમાદ નામના અધ્યયનને પણ પ્રથમ શબ્દ અસંખયં હોવાથી તે નામે બેલીએ છીએ, ગુણનિષ્પન્ન નામ આ અધ્યયનનનું સમાધિ છે, તેથી અહીં સમાધિ કહીશું (સમાધિ ગુજરાતમાં સી. લિંગ છે, સં. માં પુલિંગ છે) તે સમાધિ નામ વિગેરે કહીને અહીં આપણે ભાવ સમાધિને અધિકાર કહેવાનું છે,
णाम ठवणा दविए खेत्ते काले तहेव भावे य । एसो उ समाहीए णिक्वेवो छबिहो होइ ॥ १०॥
સમાધિના નિક્ષેપા કહે છે, નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે સમાધિ નિક્ષેપો છ પ્રકારે છે, “તું” અવ્યય ગુણ નિષ્પન્ન નામ (સમાધિ) ના છ નિક્ષેપ થાય છે, તે બતાવે છે, નામ સ્થાપના સુગમ છે, તે છેડી દ્રવ્ય વિગેરે સમાધિ કહે છે.
पंचा विसएस सुभेउ दवंमि त्ता भवे समाहित्ति ।
खेत्तं तु जम्मिखेत्ते, काले कालो जहिं जो ऊ ॥१०॥ પાંચ શબ્દાદિ મનહરવિષયોમાં કાન વિગેરે પાંચ ઈદ્રિને અનુકુળ (ગમતું) આવતાં મનમાં જે ખુશી (રતિ) થાય છે તે દ્રવ્યસમાધિ છે, તેનાથી ઉલટું અસમાધિ છે, અથવા બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો જેમાં વિરોધ ન હોય, કે સ્વાદ ન બગડે, પણ સ્વાદ વધે તે દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org