________________
નવમું ધર્મ અધ્યયન.
ઘણું કહ્યું કે અધ્યયનથી અને હવે ઉપ
તથા ફરસ લીધાથી પાંચે લેવા) અમૃદ્ધ એટલે ત્યાગી તેમ વિપરીતમાં દ્વેષ ન કરે, એમ કહેવું, (અર્થાત રાગદ્વેષને ત્યાગ. કરી સમભાવી રહે) તથા આરંભ તે સાવદ્ય અનુષ્ઠાન રૂપ પાપમાં અનિશ્ચિત પ્રવૃત્તિ ત્યાગે, હવે ઉપસંહાર (ટુંકાણ) કરે છે, આ અધ્યયનથી શરૂવાતમાં અનાચાર ત્યાગવાનું ઘણું કહ્યું, તે બધું સમયથી તે જિનેશ્વરના આગમથી વિરૂદ્ધ હોવાથી નિષેધ્યું છે, તથા જે વિધિદ્વારે કુસમયથી વિરૂદ્ધ લોકોત્તર હોય તેને નિષેધ નથી, પણ જે કુતીથિકેએ ઘણું કહ્યું, તે સિદ્ધાંત વિરૂદ્ધ હવાથી ન આદરવું. अइ माणं च मायं च तं परिणाय पंडिए । गाखाणि य सव्वाणि णिवाणं संधए मुणि ॥३६॥
જે મુખ્ય ત્યાગવાનું તે ત્યાગવાના છે દ્વારવડે મોક્ષ સાધવાનું બતાવે છે. અતિમાન (અતિશે માન-અહંકાર) ચશબ્દથી તેને સોબતી કેાધ તથા માયા તથા તેને કાર્ય ભૂત લેભ તે ચારેને વિવેકી સાધુ પરિજ્ઞાથી સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે, તથા બધા ગારો તે રૂદ્ધિ રસસાતા ગાર સંસાર કારણપણે જાણીને ત્યાગે, ત્યાગીને સાધુ પિતે નિર્વાણ તે બધાં કર્મ ક્ષયરૂપ વિશિષ્ટ આકાશ દેશ (સિદ્ધિ સ્થાન) માં ધ્યાન રાખે, (અને મેળવે) આ પ્રમાણે સુધર્માસ્વામીએ જ બુસ્વામીને ધર્મ નામનું નવમું અધ્યયન કહ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org