________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
દીપ કે દ્વીપ જેવા ગૃહસ્થનાસમાં ન થાય, પણ દીક્ષા લઈ પાળવાથી દિવસે દિવસે ગુણોના લાભથી કેવા સરસ થાય છે, તે બતાવે છે. નર-પુરૂષ-ધર્મમાં પુરૂષ પ્રધાન માટે નર શબ્દ લીધે છે, નહિ તે સ્ત્રીને પણ સાધુપણું ઉદય આવે છે, અથવા દેવ વિગેરેને ન ગણવા, તેમને ચારિત્ર ઉદય ન આવે, માટે ચારિત્ર લીધેલા ઉત્તમ પુરૂષે મુમુક્ષુએને આશ્રય કરવા યોગ્ય છે, મોટા (ગૃહસ્થા) થી પણ મેટા (પૂજનીક) થાય છે. અથવા આદાનીય હિતસ્વીઓને મેક્ષ અથવા તેને માર્ગ સમ્મદર્શન વિગેરે પુરૂષને આદરણીય છે, તે જેનામાં હોય તે અર્થ લેઈને વાળે પ્રત્યય લગાડવો, તેથી પુરિસાદાણીય નર થાય છે, અર્થાત મેક્ષ કે મેક્ષમાર્ગ આરાધે તે નર છે, તે નર વિશેષથી આઠ પ્રકારનાં કર્મને પ્રેરે તેથી વીર છે, તથા બાહ્ય અભ્યતર સ્ત્રી પુત્રને સ્નેહ રૂપ, બંધન તેને ઉત્સાહ લાવીને છેડેલા અસંયમ જીવિત કે પ્રાણ ધારવાને નથી વાંછતા, વિલાસી જીવન કરતાં મરણને વધારે વહાલું ગણી નિર્મળ સંયમ પાળે છે.) अगिद्धे सहफालेसु आरंभेसु अणिस्सिए । सव्वं तं समयातीतं जमेत लवियं बहु ।।सू. ३५॥
વળી અમૃદ્ધ તે અમૂર્શિત-શેમાં? મને શબ્દ કેફસેમાં એટલે મનેz, શબ્દરૂપ ગધ રસ ફો માં (શાહ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org