________________
નવમું ધર્મ અધ્યયન.
[૭૩
ભાર ઉપાડવો સહેલે થાય છે, અને તપથી સુગતિ સાધવી તે હાથમાં મળેલી છે, તે કહે છે – जस्स धिई तस्स तवो जस्स तवो तस्स मुग्गई सुलहा।।
जे अधिईमंतपुरिसा तवो वि खलु दुल्लहो तेसिं ॥ १ ॥ - જેને ધીરજ તેને તપ થાય, જેને તપ થાય, તેને સુગતિ સુલભ છે. જે અઘતિવાળા પુરૂષે છે, તેમને તપ પણ દુર્લભ છે, તથા જેણે ઇંદ્રિયોના રાગદ્વેષ સ્પર્શ વિગેરે જીત્યા છે, (અર્થાત્ સારામાં રાગ કે વિપરીતમાં દ્વેષ કર્યો નથી) તે જીતેંદ્રિય સેવા કરતા શિ અથવા ગુરૂઓ શિષ્યના સેવાથી પ્રસન્ન થઈ બોધ આપતાં ઉપલા વિશેષણવાળા થાય છે, (સુશિષ્યને ભણાવવાથી તથા તેના તપથી ગુરૂમાં પણ ઉત્તમ ગુણો વધે છે.) गिहे दीवमपासंता पुरिसादाणिया नरा । ते वीरा बंधणु-मुक्का नावखंति जीवियं ॥सू. ३४॥
એવી પ્રતિજ્ઞા કરેલા પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળા કયા સાધુઓ છે, તે બતાવે છે, ઘરમાં તે ઘરવાસમાં કે ઘરના ફાંસામાં ગૃહસ્થ ભાવવાળા છે, તે દીપ માફક પ્રકાશે, પણ ભાવદીપ તે શ્રુતજ્ઞાનને લાભ મેળવતા નથી, અથવા કોપ તે સમુદ્ર વિગેરેમાં અને આશ્રય. રૂપ છે, તેમ આ સંસાર સમુદ્રમાં ભાવપ. સર્વ કહેલા ચારિત્ર લાભ મળે તેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org