________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સદા સદાચારી રહેવું, તે કુશીલેને સંગ પણ ન કરે, તેના દોષ બતાવે છે, સુખરૂપ સાત ગૌરવ (ઈદ્રિને આનંદ પમાહવા) રૂપ તે કુશીલીયાની સબતમાં સંયમને ઉપઘાત કરનાર ઉપસર્ગો થશે, તે કુશીલીયા કહે છે કે હાથ, પગ, દાંત વિગેરે અચિત્ત પાણીથી ધોવામાં શું દોષ છે? તેમ શરીર વિના કઈ ધર્મ ન થાય, માટે કઈ પણ પ્રકારે જે આધા કમ વિગેરેથી જેડાં છત્ર વિગેરેથી શરીરનું રક્ષણ થાય તે તે વાપરવું, તેનું પ્રમાણ તે આપે છે કે – ___ अप्पेण बहु मेसेज्जा एवं पंडिय लक्खणं ॥
અલ્પષથી મોટે લાભ થતું હોય તે તે લે. એ પંડિતનું લક્ષણ છે, વળી તે કહે છે કે –
શરીરે ધસંપુર્જા રક્ષળીયં બન્નતા शरीरात स्रवते धर्मः पर्वतात् सलीलं यथा ॥२॥
શરીર ધર્મ સહિત છે, તેથી પ્રયત્નથી રક્ષણ કરવું, કારણ કે જેમ પર્વતથી પાણી નીકળે, તેમ શરીરથી ધર્મ થાય છે,
વળી તે સંયમ ભ્રષ્ટ કહે છે કે હમણાં અ૫ છેવટું સંઘયણ છે, સંયમમાં થોડી ધીરજવાળા જીવે છે, આવું તેમનું વચન સાંભળીને ઢીલા સાધુ તેમનામાં ભળી જાય છે, (સાધુમાંથી જતિ થાય) એથી વિવેકી સાધુ સમજીને દુઃખ રૂપ કુશીલીયાને સંગ તજે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org