________________
E
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
અન્ય ઠંબાય તેવું ન કરે, પણ જ્યારે ખેલવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ વિચારે કે આ વચન બીજાને મને કે મનેને દુ:ખદાયી નથી, પછી બેાલે, તે કહે છેઃ——
पुब्विं बुद्धीए पेहित्ता पच्छा वक्क मुदाहरे પ્રથમ બુદ્ધિએ વિચારીને પછી વાક્ય ખેલે. तत्थिमा तइया भासा जंवदित्वाऽणुतप्यती । जंछन्नं तं नवनवं एसा आणाणियंठिया । सू. २६०
વળી ૧ સાચી, ૨ જૂઠ, ૩ સાચ જૂડ, ૪ ન સાચ જૂઠે આ ચારપ્રકારની ભાષા થાડા સાચા જુઠાની ભાષા મિશ્ર છે તે આ રીતે કે આ ગામમાં દશ ખળક જન્મ્યાં કે મર્યા, તેમાં થોડાં માછા વધતાં પણ હૈાય તેથી સ ંખ્યા જૂઠી કહેવાય. (અથવા કઈ વાત ઉમેરીને કરે અથવા પક્ષપાતથી મુદ્દાની નાત છેડે તે સાચી જુઠી કહેવાય) જે ખેલવાથી જન્માં તરમાં તે ખેલવાના દોષથી પેાતાને કલેશ ભાગવવા પડે. કે પતાવુ પડે કે મારે આવું શું કામ બોલવુ જોઈએ ? તેના સાર એછે કે મિશ્ર ભાષા પણ દેષને માટે છે, તે સમૂળગું જહું ખેલવાથી કેમ પરતાવું ન પડે ? તથા સત્ય ભાષા પણ પ્રાણીઓને દુઃખ દેનારી હોય તે ન એલવી, ચેાથી અસત્યામૃષા પણ પતિ સાધુઓને એટલવા ચેાગ્ય ન કોષ, તે ન ઓલવી, સાચી વાતના પણ દોષ બતાવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org