________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ઝાડા પેશાબ વિગેરે વનસ્પતિ ખીજ કે અયેાગ્ય સ્થળે સાધુ ન કરે, તથા અચિત પાણીથી પણ બીજ વિગેરે દૂર કરીને નિલેપન ન કરે, તા સચિત્ત પાણીથી તેા કેમ કરે? परमत्त अन्नपाणं ण भुजेज कयाइवि ||
परवत्थं अचेलोवि तं विज् परिजाणिया । सृ. २०॥
૬]
ગૃહસ્થનું વાસણ કાચા પાણીએ આગળ પાછળ ધાવાના ડરથી હાથમાંથી પડીને પુટવાના ભયથી તેના વાસણુમાં મુનિ ન ખાય પીયે, અથવા સાધુ પાતરાં રાખે તે સ્થવીર કલ્પી અને ન રાખે તે જિનકલ્પી, તે જિનકલ્પી લબ્ધિધારી હાય તેથી હાથમાં લીધેલી વસ્તુ ન ઢળે, પણ સ્થવિર કલ્પીને ઢળી જાય માટે હાથમાં લેવુ તે પરપાત્ર છે, અર્થાત્ સ્થવિર કલ્પીએ પ્રવાડી વસ્તુ હાથમાં ન લેવી, તેજ પ્રમાણે જિનકલ્પી લબ્ધિ ધારીને લબ્ધિ હાવાથી પાત્રુ લેવું તે પરપાત્ર છે, તેથી સચમ વિરાધનાના ભયથી નવાપરે, તે પ્રમાણે ગૃહસ્થનું વસ્ત્ર સાધુ અચેલ હોય તેપણુ પછવાડે કાયા પાણીથી ધુએ વિગેરે દ્વેષથી તથા ગૃહસ્થનું વજ્ર ચારાઈ જાય વિગેરે કારણથી તેનું વસ્ત્ર ન વાપર અથવા જિનકલ્પિકાદિ અચેલ (વસ્ત્ર રહિત) થાય ત્યારે મધાં વસ્ત્ર તેને પરવસ્ત્ર ગણાય તથા વસ્ત્ર ત્યાગીને ફરી ન પહેરે, તે પ્રમાણે પરપાત્ર લેાજન વિગેરે સચમ વિરાધના સમજીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાવટ ત્યાગે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org