________________
નવમું વીય અધ્યયન.
[૬. ધન ધાન્ય ચાંદી સેનું જેનાથી મળે તે અર્થ, તે જેનાથી પ્રાપ્ત થાય તે શાસ્ત્ર ચાણક્ય વિગેરેનાં અર્થશાસ્ત્ર પોતે. ન ભણે, ન બીજાને પિસા પિદા કરવાનાં શાસ્ત્ર શીખવા ઉપદેશ આપે, અથવા અષ્ટાપદ તે જુગાર વિગેરે ન શીખે, પૂર્વે શીખે હેાય તો તેને ઉપયોગ ન કરે, તથા વેધ તે ધર્મ ઉલંઘન થાય તે અધર્મ પ્રધાન વાક્ય ન બોલે, અથવા વસ્ત્ર વેધ તે જુગારની એક જાતિ, તેનું વચન પણ ન બોલે, તે બોલવાનું શું કહેવું? હસ્તકર્મ જાણીતું છે. અથવા હસ્તકિયા તે વચન વિગ્રહમાંથી મારામારી હાથથી થાય તેવું વચન કે કિયા ન કરે, તથા વિવાદ શુષ્કવાદ આ બધાં પાપ રૂપ સંસારભ્રમણનાં કારણ જાણી ને છેડે. पाणहाओ य छत्तं च णालीयं वालवीयणं । परकिरियं अन्नमन्नं च तं विज्जं परिजाणिया सू.१८
ઉપાનહ તે લાકડાની પાદુકા (ચામી) તથા તડકા વિગેરેના રક્ષણ માટે છત્ર તથા નાલિકા એક જાતનું જુગાર તથા મોર પીછાં વિગેરેને પંખે, તથા પરસ્પરની કિયા જેમાં કર્મ બંધન હોય તે એક બીજાની ન કરે, આ બધું સમજીને વિદ્વાન સાધુ છોડે. उच्चारं पासवणं हरिएसु ण करे मुणी । वियडेण वा विसाहटु णावमज्जे कयाइवि ॥स.१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org