________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તે વાજીંત્ર વિગેરે સાંભળવા ઇચ્છે છે, તથા ઉપઘાત-જેનાથી બીજા ની હિંસા થાય, તે ઉપઘાત કર્મ કહેવાય છે, તે ચેડામાં બતાવે છે.
ઉછેલન–અયતનાથી ઠંડા પાણીથી હાથે પગ વિગેરે ધુએ તથા કક–લોધ્ર વિગેરે વસ્તુથી શરીરને લેપ કરે, ને બધું કર્મબંધન માટે સમજીને જ્ઞ પરિણાથી વિદ્વાન સાધુ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. संपसारी कय किरिए, पसिणा य तणाणि य । सागारियं च पिंड चतं विज्जं परिजाणिया। सृ.१६। * અસંતો સાથે સંસારી પર્યાલેચન (વાર્તા) ત્યાગ કરે, તથા અસંયમનાં અનુષ્ઠાનનો ઉપદેશ ન આપે તથા તેણે પોતાના સ્થાનમાં શભા કરી હોય તો તેની પ્રશંસા ન કરે, તથા
તિષના પ્રશ્નાને ઉત્તર ન આપે, અથવા ગૃહસ્થો કે જૈનેતરોને પોતાના શાસ્ત્રામાં શંકા પડે તે પિતે નિર્ણય આપવા ન જાય, તથા શય્યાતરને પિંડ વિગેરે ન લે, તથા સુતકવાળાનો પિંડ અથવા તદન નીચ જાતિનો પિંડ વિદ્વાન સમજીને ન લે, (ચ-સમુચ્ચયના અર્થમાં છે.) अहावयं न सिक्खिज्जा वेहाईयं च णो वए। हत्थकम्मं विवायं च,तं विज्जं परिजाणिया ।सू.१७।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org