________________
નવમું વીર્ય અધ્યયન.
પિલ
उद्देसियं कीयगडं पामिच्चं चेव आहडं । पूयं अणेसणिज्जं च तं विजं परिजाणिया।सू.१४।
સાધુ સાધ્વી વિગેરે માટે ઉદ્દેશીને તૈયાર કરાવીને દાન દેવા માટે સ્થાપે, કોત–વેચાતું ખરીદ કરીને વહરાવે, પામિયં-બીજા પાસે ઉછીનું લેઈ આપે, (ચ-સમુચ્ચય માટે, એવા નિશ્ચય માટે) સાધુ માટે ગૃહસ્થ લાવે તે આહુત, પૂતિ તે આધાકર્મના અવયવોથી મળેલા શુદ્ધ આહાર હોય તે પણ તે પતિદોષ છે, ઘણું શું કહીએ? જેથી કઈ પણ દેષ વડે ન લેવા ગ્ય અશુદ્ધ તે બધું સંસાર કારણપણે સમજીને નિસ્પૃહી બનેલે અશુદ્ધને ત્યાગે, શુદ્ધને ગ્રહણ કરે. आसूणि मक्खिरागं च गिध्धुवधाय कम्मगं उच्छोलणं च ककं च तंविज्जं परिजाणिया।सू.१५॥
વળી ઘી પીવા વિગેરેથી અથવા રસાયણ ક્રિયા વડે ભસ્મ વિગેરે ખાવાથી કુતરા જે આની બળવાન બને તે આશની કહેવાય છે, અથવા આસૂણી–સ્લાઘા તે પોતાના કઈ ગુણની પ્રશંસા સાંભળી લધુ પ્રકૃતિ તુચ્છ સ્વભાવવાળે કોઈ મદાંધ બને તે, તથા અક્ષિ આંખ તેમાં સુ વિગેરે શોભા માટે આજે, તથા મધુરા શબ્દ વિગેરેમાં વૃદ્ધ બની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org