________________
૫૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
પર્યાપ્ત અપર્યાપ્ત ભેદ્દાથી ભિન્ન છે, તેના આરંભ ન કરે, ન તેનો પરિગ્રહી થાય, એ સબંધ છે, તે આ વિદ્વાન જૈન શાસ્ત્ર ભણેલા આ પરિણાથી જાણે પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી મન વચન કાયાથી જીવાને પીડા કરનાર આરભ પરિગ્રહને છેડે.
તથા
मुसावायं बहिद्धं च उग्गहं च अजाइया । सत्या दाणाई लोगंसि तं विज्जं परिजाणिया । सू. १० |
હવે ખીજા' તેા કહે છે, જૂઠા વાદ તે મૃષાવાદ તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છેડે, તથા મહિદ્ધ તે મથુન, તથા અવગ્રહ તે પરિગ્રહ (ઉતરવાની જગ્યા) વગર માગે વાપરે તે અદત્તાદાન અથવા અહિદ્ધ તે મૈથુન તથા પરિગ્રહ અને અવગ્રહથી અયાચિત અદત્તાદાન-એ બધા મૃષાવાદ વિગેરે પ્રાણીઓને ઉપતાપ (દુઃખ) કરે છે, તેથી શસ્ત્ર જેવાં છે, તથા જેના વડે આઠે કર્મ ગ્રહણ થાય તે આદાન-ક ઉપાદાનનાં કારણા છે, તે બધાં સ રિજ્ઞા વડે જાણે, પ્રત્યામ્યાન પરિજ્ઞા વડે ડે. पलिउंचणं भयणं च, थंडिल्लु सयणाणि या । धूणादाणाई लोगंसि तं विज्जं परिजाणिया सू. ११ । પંચ મહાવ્રત ધારવા પણ કાયિ-ક્રોધી વિગેરે ને તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org