________________
નવમું વીર્ય અધ્યયન.
પિ૭
નકામાં છે, તેથી તે વ્રતને સફળ કરવા કષાયે છોડવા તે બતાવે છે, પતિ કુંચ—જેના વડે પરિ– બધી રીતે કુચ કરવી વકતા કરવી, તે માયાની ઠગાઈ વડે થાય તે દગે કે પતિ કુંચન માયા-(કપટ) છે, તથા જેના વડે બધી રીતે આત્મા ચંચળ થાય તે ભજન-લેભ છે, તથા જેના ઉદય વડે આત્મા સારા ખોટાને વિવેક ભૂલે તે વિષ્ટા માફક છોડવા જે હોય તે ડિલ કોધ છે, તથા જેમાં જાતિ વિગેરે પ્રથમથી આશ્રય લે અને દથી ઉન્મત્ત બને તે ઉઠ્ઠાયમાન છે, કવિતામાં હોવાથી નપુંસકલિંગ છે, (સંસ્કૃતમાં માન-પુલ્લિગ છે.) જાતિ વિગેરે મદનાં બહુ સ્થાને છે તેથી કારણે પ્રમાણે કાર્યમાં બહુ પણું લેવાથી બહુવચન છે. (ચકાર અવ્યય અંદરના જુદા ભેદે બનાવવા માટે છે અથવા બધાને અર્થ ભેગે લેવા માટે છે.) પૂના આ ક્રિયાપદ છોડવાના છેવાનો અર્થમાં છે તે બધા સાથે જોડવું, માયાને ધો-લેભ કોધ, માન, ને છેડ, સૂત્રની રચના વિચિત્ર હેવાથી ક્રમ બદલાયો છે, (ક્રોધ મન માયા લેભ લખવાં જોઈએ,) માટે દેષ નથી, અથવા રાગનું તજવું ઘણું મુશ્કેલ છે, અને લેભ માયા પૂર્વક છે, તેથી પ્રથમજ માયા લાભ લીધો, કષાય છેડવામાં બીજું કારણ કહે છે, એ માયા વિગેરે લાકમાં કર્મ બંધન છે, તેથી વિદ્વાન જ્ઞપરિજ્ઞા વડે જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org