________________
નવમું વીર્ય અધ્યયન.
પિપ
શ્લેક ૮-૯ માં બનાવેલ છે તેમાં પૃથ્વીકાય જીવો સૂક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી જુદા પડેલા છે, અપકાય પાણીના જી, અગ્નિ જીવે તથા વાયુકાય છે, તથા વનસ્પતિકાયને ચેડામાં ભેદ સહિત બતાવે છે.
તૃણ ઘાસ તે કુશ વચ્ચે (પૂર્વનાં નામ છે, હાલના ઘાસ ખડ વિગેરે છે) વૃક્ષ તે ઝાડ આંબા અશોક વિગેરે, બીજવાળાં તે સબીજ (ફળ વિગેરે) બીજ તે કાદ ઘઉં જવ વિગેરે આ બધા એ કેદ્રિય જીવ પચે કાર્યો છે. હવે છઠ્ઠો ત્રસકાય કહે છે. ઇંડાંમાંથી જનમે તે અંડજ પક્ષી તે સમળી, ગાળી, સાપ વિગેરે તથા પિતાપણે (પડવિના જન્મેલા) પિતજ હાથી શરભ વિગેરે, તથા જરાયુજ તે પાતળી ચામડી પડથી વીંટેલા તે ગાય મનુષ્ય વિગેરે તથા રસમાં જન્મેલા તે દહીં વીર વિગેરેથી જન્મેલા તથા પરસેવાથી થયેલા સંવેદજ જુ, માકણ વિગેરે ઉભિજ–ખંજરીટક (
_) દેડકાં વિગેરે છે, અજ્ઞાત ભેદેને ન સમજવાથી દુઃખથી રક્ષણ થાય છે, માટે ભેદે બતાવ્યા. एतेहिं छहिं काएहि, तं विज्जं परिजाणिया । मणसा काय बकेणं, मारंभी ण परिग्गही सू.९॥
આ છે કાલે જે ત્રસસ્થાવર રૂપે છે, તેમાં સક્ષમ બાદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org