________________
૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
શ્રોત તે શાક છે તેને છેડી નિરપેક્ષ પુત્ર શ્રી ધન ધાન્ય ચાંદી સાનુ વિગેરેની ઇચ્છા છેાડી મેક્ષ માટે પરિ તે સથા સંયમ અનુષ્ઠાનમાં રહે, તેજ કહ્યું છેઃ—
छलिया अवयक्खता निरावयक्खा तरंति संसार कंतारं । तम्हा पवयसारे, निरावयक्खेण होयव्वं ॥ १ ॥
જેમણે પરિગ્રહાદિમાં મમત્વની અપેક્ષા રાખી તેમાં તે ગાયા, પણ જેઓ નિરપેક્ષ રહ્યા તે સંસાર કતાર ને તરી ગયા, તેથી પ્રવચન સિદ્ધાંતના સાર (તત્વ) સમજનારે નિરપેક્ષ રહેવુ.
भोगे अवयवखंता पति संसारसागरे घोरे । भोगेहि निरवयक्खा तरंति संसार कंतारं ॥ २ ॥
ભાગાની ઈચ્છા કરતા જીવા ધાર (ભયંકર) સ ંસાર સાગરમાં પડે છે, ભાગેાથી નિરપેક્ષ રહેલા સંસાર કતાર (જંગલ)થી પાર ઉતરે છે.
पुढवी उ अगणी वाऊ तणरुक्ख सबीयगा । अंडया पोय जराउ रस संसेय उब्भिया ॥ सू. ८ ||
તે (સાધુ) આ પ્રમાણે દીક્ષા લીધેલે સુત્રત અવસ્થિત (સ્થિર) આત્મા અહિં'સા વિગેરે મહાનતામાં ઉદ્યમ કરે, તેમાં અહિંસાની પ્રસિદ્ધિ માટે કહે છે, પૃથ્વી વિગેરે એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org