________________
નવમું વીર્ય અધ્યયન.
પિક
બીજા ગુણોથી શ્રેષ્ઠ હોય તેને મદ ન કરે, તે પ્રમાણે દીક્ષા લીધા પછી ઘણે તપ કરે, ઘણું ભણેલો હોય તેને અહંકાર ન કરે, અર્થાત્ રાગદ્વેષ રહિત થાય, આ ઉત્તમ સાધુ જિનેશ્વરે કહેલ અથવા આદરેલ માર્ગ અથવા જિનેને માર્ગ તે આદરે, (પતે રાગદ્વેષ જીતી જિન-કેવળી થાય
અને મેક્ષમાં જાય.) चिच्चा वित्तं च पुत्ते य णाइओ य परिग्गहं । चिच्चा ण अंतगं सोयं निखक्खो परि व्वए॥सू.७॥
વળી સંસારના સ્વરૂપને જાણું અનુભવ મતિવાળા તત્વજ્ઞ સારી રીતે છેને.
પ્ર–શું છેને?
ઉ–પિતાનું દ્રવ્ય દીકરા, દીકરામાં વધારે સ્નેડ હાય માટે તે લીધે તથા જ્ઞાતિ-સગાં વહાલાં, તથા અંદર મમત્વ રહે તે પરિગ્રહ (અહીં “” ગાથામાં છે તે ફકત વાકયની શેભા માટે છે તેને અર્થ ન લે.) અંતગ દુખથી છોડાય તે છે. અથવા અંતક (પિતાને કે પર) નાશક છે, અથવા આત્મામાં રહે તે આંતર શક સંતાપ છોડીને અથવા શ્રોત-મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય છે. કર્માશ્રવના દ્વાર છે તે તજીને અથવા રિવાજsiાં તોયે પાઠ છે, અંતને પામે તે અંતગ તે અંતગ નહિ તે અણુતગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org