________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
મિત્ર હતું. તેણે બાપને સમજાવ્યા છતાં પાડા મારતે ન રહેવાથી તેને કેડે છે, તેમ તેનાં પ્રત્યક્ષ દાહનાં દુઃખ દેખી ધર્મમાં દઢ થયે, અને તે મહા સત્વવાન સુપુત્રે પાછળથી તે કસાઈની મિલકત તથા ધંધે લેકે ચલાવવા કહયા છતાં પિતે તેમાં ન જોડાયે, પણ તેણે પોતાના પગ ઉપર કેહાડે મારી લેહી નિકળતાં લોકોને કહયું કે આ મારું દુઃખ તમે નથી લેતાં તેમ પરલોકમાં પાપનું ફળ ભોગવવું પડે તો તમે કેવી રીતે લેશો? એમ સમજાવી પિતે નિર્દોષ રહે. एयमहे सपेहाए परमाणुगामियं । निमम्मो निरहंकारो चरे भिक्खू जिणाहियं।सू. ६॥
વળી ધર્મ રહિત પિતાનાં કરેલાં કાર્યથી ડુબતાં પ્રાણી ને આ લેક કે પર લેકમાં કઈ રક્ષણ કરનાર નથી, એવું પિતે સમજીને પ્રધાન અર્થ મિક્ષ કે સંયમને આદરે, તે પરમાર્થ અનુગામી છે, અથવા તે સંયમના સ્વભાવવાળે સમ્યગદર્શન વિગેરે છે, તેને જોઈને, આ કવ્વા (ને) પ્રત્યચથી પૂર્વની ક્રિયાને બીજી ક્રિયાને સંબંધ છે માટે જોઈને શું કરે તે કહે છે. દૂર કર્યું છે મમત્વ બાહ્ય અત્યંતર વસ્તુમાં જેણે તે નિમમ બને, તથા અહંકાર અભિમાન છેડે એટલે પિતે પ્રથમ એશ્વર્યવાળા કે ઉંચ જાતિ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org